આધ્યાત્મિક સૂત્રો

સાચા ભક્તની નિશાની શી? સ્વચ્છંદ ના હોવો જોઈએ, અભિનિવેશ ના હોવો જોઈએ, દૃષ્ટિરોગ ના હોવો જોઈએ, ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on