કુદરતનો કાયદો એવો છે કે જ્યાં જેટલો અહંકાર ઓછો ત્યાં તેટલું સરળતાથી મળે. આ બાળક સરળ છે એટલે એને જે જોઈએ છે તેટલું મળે છે ને ? અહંકારથી ભગવાન જોડે ભેદ પડે. જેટલો અહંકાર ગયો એટલો અભેદ થયો.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં કાયદા ત્યાં લૉ-કોર્ટ, આત્મધર્મ નહીં. જ્યાં કાયદો નહીં, ત્યાં ભગવાનનો વાસ !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events