જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે શું કરવું જોઇએ? આવું વર્તન જ્યારે તમારું બાળક કરે ત્યારે કઈ રીતે વર્તવું તેના વિશે ચાલો જાણીએ!
નીચેના દર્શાવેલ રીતે વિશે વિચાર કરી જુઓ:
જ્યારે તમને તમારા બાળકના કોઇ ખાસ વર્તન બાબતે ફરિયાદ હોય, ત્યારે તમે ક્યારેય તે તરફ જોયું છે કે શું તમે પણ બાળક સાથે આવું જ વર્તન નથી કરતા ને?
દાખલા તરીકે:
તેણીને સાંભળવાનું શરૂ કરો અને તેની સાથે વાતો કરો અને પછી ફેરફાર જૂઓ. તેઓની સાથે સમય પસાર કરો, તેઓને આદર આપો અને આપણે તેઓ પાસે જેવી અપેક્ષાઓ રાખીએ છીએ તેવું કરવાનું શરૂ કરો.
પરમ પૂજ્ય દાદાશ્રી આવા જિદ્દિ બાળક સાથે કઈ રીતે વર્તવું તે નીચેની વાતચીત પરથી સમજાવે છે:
દાદાશ્રી : એક વખત વસ્તુઓ હાથમાંથી પડી જાય પછી તે સતત ગબડ્યા કરે. જો કે, માતાપિતા તેઓના બાળકને વધુ જિદ્દી બનાવે છે. તેઓ પણ બાળક સાથે જિદ્દી બની જાય છે. જો બાળક કશું બોલતું નથી તો માતાએ આગળ કશું ન કહેવું જોઇએ.
પ્રશ્નકર્તા : હા, તેણીનો ચહેરો ઉદાસ થઈ જાય છે.
દાદાશ્રી : તેણીનો ચહેરો ઉદાસ થઈ જાય છે. માટે, માતા બનવા માટે લાયક નથી, ખરું ને? બીજા લોકોનું નિરીક્ષણ કરું છું , તો કોઇ બાળકને વઢે, ત્યારે તેણી પણ બાળકને વઢવા લાગશે.
પ્રશ્નકર્તા : હું આવું નથી કરવા ઇચ્છતી. માતા કેવી હોવી જોઇએ તે હું જાણવા ઇચ્છું છું.
દાદાશ્રી : જ્યારે તમારું બાળક કોઇ હઠ લઈને બેસે છે અને તમે પણ સામે હઠ લઈને બેસો છો ત્યારે શું થાય છે?
પ્રશ્નકર્તા : જ્યારે માતા હઠ લઈને બેસે છે અને બાળક પણ હઠ કરે છે, ત્યારે પછી બાળકને મારવામાં આવે છે.
દાદાશ્રી : ના, ત્યાં આવું કરવાનો સવાલ જ નથી આવતો, ખરું ને? બાળકનું જિદ્દીપણું તોડવું જોઇએ.
પ્રશ્નકર્તા : તે કઈ રીતે તૂટે?
દાદાશ્રી: જે કોઇ વસ્તુ તેને ખુશ રાખે છે, તે તેને થોડો સમય જ સુખદાયક લાગશે, પછી તે વસ્તુઓ તે ફેંકી દેશે અને બીજી સારી વસ્તુઓ માગશે. ધીમે ધીમે, તેનું જિદ્દીપણું વધતું જશે. તે જિદી બને તે સમયે તમારે તેને શાંત કરવું જોઇએ.
૧) ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
૨) બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાંની ખોડ કાઢ કાઢ ના કરે. પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, 'વ્યવસ્થિત' છે.
૩) જેમ નાટકમાં ડ્રામા કરે છે ને, એના જેવું ‘સુપરફ્લુઅસ’ રહેવાનું છે. છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે, પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો, એનું નામ નાટક !
તમારે દાદાશ્રીનું પુસ્તક “પ્રેમ” વાંચવું જેથી તમે બાળકો ઉપર કેવો પ્રેમ વરસાવવો તેની સમજણ મેળવી શકો.
બાળકો માટે પણ તમે તેમને સૂતી વખતે સંભળાવી શકો તેવી વાર્તાઓ છે.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એક વાલી તરીકે, તમારે... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્ટિંગ કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
subscribe your email for our latest news and events