મારી સાથે જ આવું કેમ?
હંમેશા બીજા સાથે સારું કરીને મને જીવનમાં દુઃખ જ મળે છે અને બીજા જલસા કરે છે. મારા જીવનમાંથી દુઃખ અને નિષ્ફળતા કેમ દૂર થતાં જ નથી? મારી સાથે જ આવું કેમ?
કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ?
ખરેખર ભૂલ કોની છે? લૂંટારાની કે જેનું લૂંટાય એની? 'ભૂલ કોની છે?' ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ? એની ભૂલ.
તમારા ભોગવટા પાછળ કયા કોઝીઝ છે?
પરમ પૂજ્ય દાદાશ્રી બધા જ શાસ્ત્રોનો સાર આપે છે અને કહે છે કે કુદરતનો ન્યાય કેવી રીતે એક્ઝેક્ટ કામ કરે છે: 'ભોગવે તેની ભૂલ'
આગળ વાંચો, જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન જાણવા માટે.
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
A. આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય? પ્રશ્નકર્તા:... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. કોને સૌથી વધારે ભોગવટો આવે છે?
A. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?
A. લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે, આ... Read More
Q. ન્યાય અને અન્યાય કોને કહેવાય?
A. ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત... Read More
subscribe your email for our latest news and events