મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે!
સરસ્વતી એટલે ‘આત્મજ્ઞાન તરફ દોરી જાય તે.’ તે સંસ્કૃત જોડાક્ષરથી બનેલો શબ્દ છે:
મા સરસ્વતીના પૂજાની ખરી વ્યાખ્યા કઈ?
આનો અર્થ એ છે કે કોઈ પણ રીતે વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ અથવા સ્વાર્થ હેતુસર કોઈ પણ વાણી ન બોલવી જોઈએ.
જ્યારે તમે વાણીમાં આ નિયમોનું પાલન કરો છો, ત્યારે મા સરસ્વતી તમારા ઉપર રાજી થાય છે. તે તમારી વાણીને એવી શક્તિઓ આપે છે કે જેથી તમારા બોલેલા શબ્દો ઈચ્છિત ફળ આપે અને જેને તમે કહો છો તેના માટે તે શબ્દો ખૂબ અસરકારક સાબિત થાય!
એનું કારણ એ છે કે લોકો વાણીના કાયદાનું પાલન કરતા નથી. ઊલટાનું તેઓ વાણીના કાયદાનું નીચેની રીતે ઉલ્લંઘન કરે છે:
વાણીની શક્તિ તમારી અંદર ત્યારે જ ઊભી થાય છે જ્યારે તમે:
વાણી કે જેનો હેતુ બીજાને દુ:ખ પહોંચાડવાનો હોતો નથી તેવી વાણી બધા સ્વીકારે છે. તેથી એવા શબ્દો બોલો જેમાં કોઈ પ્રત્યે દુર્ભાવના ન હોય, માયાળુ શબ્દો બોલો, બધાને ખુશ રાખી શકે અને આવકારદાયક હોય તેવા શબ્દો બોલો, ધીમેથી બોલો, સુચનાત્મક ભાષા બોલો અને સત્ય વાણી બોલો, જેના ઉચ્ચારણથી સામાને ગુનેગાર ન ઠેરવી શકાય તેવા શબ્દો બોલો.
એવો દ્રઢ અને શુદ્ધ નિશ્ચય હંમેશાં કરો કે સત્ય જ બોલવું છે, અને બીજું કંઈ નહીં. જો તમારે જુઠ્ઠું બોલવાનું થાય તો હૃદયપૂર્વક પસ્તાવો લો અને ભગવાન પાસે માફી માંગો.
તમે બધાએ મંદિરમાં મૂર્તિના રૂપમાં, પુસ્તકમાં ચિત્રના સ્વરૂપે અને શાસ્ત્રોના વર્ણનમાં દેવીના દર્શન કર્યા હશે. પરંતુ, જીવતા સ્વરૂપે મા સરસ્વતીને જોવાનો લહાવો તમને ક્યારેય મળ્યો છે? જ્યારે તમે વાણીના નિયમોનું પાલન કરો છો ત્યારે જ તમને દેવીના સાક્ષાત્ દર્શન કરવાનો લહાવો મળે છે, જેનાથી તમે ઓછા પ્રયત્ને અને વધુ ઉત્સાહથી મા સરસ્વતીને નિહાળી શકશો.
જો તમે મા સરસ્વતીના વાસ્તવિક દર્શન કરવા ઈચ્છતા હોવ, તો તમે જ્ઞાની પુરુષ, આત્મસાક્ષાત્કાર પામેલ વ્યક્તિની વાણીને સાંભળીને કરી શકો છો!
દેવી સરસ્વતી જે તમે ચિત્રમાં, પુસ્તકમાં અને શાસ્ત્રોમાં જુઓ છો તે પરોક્ષ સ્વરૂપે છે. જ્યારે જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ સરસ્વતી છે. દેવી સરસ્વતી જ્ઞાનીના બોલેલા શબ્દોમાં વસે છે.
જ્ઞાનીની વાણી સંપૂર્ણપણે જ્ઞાનથી ભરેલી હોય તે સાંભળવી જોઈએ. તેની વાણી બધાને સ્વીકાર્ય હોય છે. કારણ કે, તે કોઈને દુ:ખ આપતા નથી કે કોઈના દ્રષ્ટિકોણને નીચે પાડતા નથી. તેની વાણીની શક્તિ એવી હોય છે કે જે અજ્ઞાનના આવરણને તોડી નાખે છે અને વાસ્તવિકતાને, ખરેખર આપણે કોણ છે તેની સંપૂર્ણ સમજણ આપે છે. જ્ઞાનીના શબ્દોમાં ખૂબ જ શક્તિ હોય છે! આ શબ્દો સાક્ષાત્ સરસ્વતી ગણાય છે, માટે તેઓ આત્માનું સાચું મહત્ત્વ સમજાવી શકે છે! અને આ કારણે જ લોકો જ્ઞાનીના દરેક શબ્દની પાછળ આફરીન થાય છે!
જ્ઞાની પુરુષ દાદા ભગવાન દ્વારા તેમના અનુયાયીઓ સાથે દેવી સરસ્વતીના વાસ્તવિક અર્થ વિશે થયેલી વાતચીતના અમુક અંશો નીચે મુજબ છે.
પ્રશ્નકર્તા: પ્રત્યક્ષ સરસ્વતી એટલે ‘મારી વાણી નહીં’, તો પછી તે વાણી કેવા પ્રકારની હોય?
દાદાશ્રી: માલિકી વગરની વાણી સરસ્વતી કહેવાય છે અને આ જગતના લોકોની વાણી તો ‘મારી વાણી’ એવા માલિકી ભાવની હોય છે અને તેથી તે વિષયુક્ત હોય છે. જ્યાં જ્યાં ‘મારું’ રહેલું છે, ત્યાં ઝેર રહેલું છે. વિપરિત બુદ્ધિ આખા સંસારમાં ફરી વળેલ છે.
જ્ઞાની પુરુષ આ જગતમાં ઘણા ભવોથી વાણીની ભૂલોને ચોખ્ખી કરતા આવ્યા હોય છે. તે એવી ‘રેકર્ડ’ લાવ્યા હોય છે કે જેથી જગત કલ્યાણનું કાર્ય પૂર્ણ કરી શકે. માત્ર સાંભળવાથી જ શુદ્ધતા ઊભી થાય છે. જે વાણીમાં રાગ-દ્વેષ હોતા નથી તે વાણી લોકો માટે હિતકારી હોય છે. આ એવી વાણી હોય છે કે જેમાં કિંચિતમાત્ર પણ અહંકાર નથી હોતો.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જિનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જિનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે? મંદિરમાં છે? આપણા હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યાએ... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શક્તિઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિપૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણ કે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
A. દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events